સમય ઉલટો ચાલી રહ્યો છે
શું તમે ખરેખર આગળ વધી રહ્યા છો સમય ની સાથે કે પાછળ ? આ સવાલ સાંભળીને બધાના મન માં એક જ જવાબ આવશે કે સ્પષ્ટ રીતે આગળ જ જય રહ્યા છીએ કારણ કે ટેકનોલોજી કેટલી આગળ વધી રહી છે ભણવાનું મહત્વ કેટલું વધી ગયું છે પેલા જે કામ થોડા રૂપિયા માં અને વધારે સમય માં થતું એ આજે વધું રૂપિયા માં અને થોડા સમય માં થાય છે બધા ના જીવન ધોરણ ઊંચા થાય ગયા છે જમીનો ના ભાવ વધી ગયા છે ભાઈ ભાઈ વચ્ચે ના સબંધ ના તાંતણા નો તાર ખાંડ ની ચાસણી ની જેમ જટલો વધુ તપાસો એટાલો પાતળો થતો જાય છે. આવું બધું લખ્યા છતાં કેમ એવું કાવ છું કે સમય પાછળ જઈ રહ્યો છે. એકવીસ મી સદી નો પહેલો દાયકો એ એક ન્યુટ્રલ પોઇન્ટ છે આ દાયકા પછી નો સમય આ દાયકા ના પહેલા ના સમય સાથે ઉલટો સારું થયો છે કેવી રીતે એ વાત શરું કરી એક સામાન્ય પહેરવાની વસ્તુ થી જે છે ચોયણી ( પગ ના ઘૂંટણ થી નીચે એકદમ ચસોચસ અને ઉપર કમર સુધી ખુલતું) અને આજ ના જમાનાનું ઈન્ડો-વેસ્ટર્ન. પહેલા ના સમય માં બધા પુરુષો આજ પ્રકાર નો પોશાક પહેરતા અત્યરે પણ ઘણી જગ્યાઓ છે જ્યાં હજી પહેરાય છે, આજ પોશાક ને થોડો મઠારી ને નવું રૂપ આપવામાં આવ્યું છે જે લોકો અત્યરે લગ્ન